*ભુજ કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી*
*યુવકની હત્યા કરી લાશના પાંચ ટુકડા કરી બોરમાં ફેંકી દેવાયા હતા,છ દિવસે મળી હતી લાશ*
*આડાસંબધની શંકાએ 19 વર્ષીય દેવાંગ ગઢવી નામના યુવાનની થઈ હતી હત્યા*
*ભુજ કોર્ટે 216 પાનાનો ચુકાદો આપ્યો*
*આરોપી રામ ગઢવી,નારણ ગઢવી અને ખીમરાજ ગઢવીને જન્મટીપની સજા*
*આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ ફરિયાદી પક્ષ વતી પેરવી કરી*
*મૂળ ફરિયાદી વતી ધારાશાસ્ત્રી હેમસિહ ચૌધરી, દીપક ઉકાણી, ગણેશદાન ગઢવી અને કુલદીપ મહેતા હાજર રહી દલીલ કરી હતી*