*પાટણ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી અનોખી માંગ કરી.*
કોર્ટ મેરેજમાં માં બાપની સંમત્તિ માટેનો કાયદો બનાવવા કરી માંગ.માં બાપને અંધારામાં રાખી કોર્ટ મેરેજ કરતા યુવક યુવતીઓના ઘણા કેસમાં હત્યા જેવી ઘટનાઓ પણ સામે આવી છે
: ચંદનજી ઠાકોર