મહેસાણા રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન.

મહેસાણા રબારી સમાજ ના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન. તરભ વાળીનાથ ધામ ના મહંત હતા બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ ભારે આસ્થા ધરાવે છે વાળીનાથ ધામમાં લાંબા સમયથી બીમાર હતા મહંત બળદેવગીરી મહારાજ ના નિધન થી રબારી સમાજમાં શોકનો માહોલ