જમ્મૂ કાશ્મીરમાં સેના અને CRPFને મોટી સફળતા મળી. સેનાએ આતંકીઓના 6 મદદગારની ધરપકડ કરી.

જમ્મૂ કાશ્મીરમાં સેના અને CRPFને મોટી સફળતા મળી. થોડા દિવસ પૂર્વે સેના પર ત્રાલમાં સેના પર થયેલા ગ્રેનેડ અટેકની ઘટનામાં સામેલ આતંકી સંગઠનના નેટવર્કનો પર્દાફાશ થયો. સેનાએ આતંકીઓના 6 મદદગારની ધરપકડ કરી.