મહેસાણા
મહેસાણા જિલ્લા ના ગોપાલક સમાજ ના ઇષ્ટદેવતા ના ગુરુ ની તબિયત લથડી
સમગ્ર ગુજરાત માં દેસાઈ રબારી સમાજ ની ગાદી તરબ ગામ ના ગાદી પતિ ની તબિયત લથડી
વાળીનાથ અખાડા ના ગાદી પતિ અને ગુરુ બળદેવગીરી ની તબિયત લથડતા સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો
તબિયત લથડતા ભક્તો સહિત રાજકીય આગેવાનો દર્શનાર્થે આવી રહ્યા છે તરભ ગામે.