નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો
પાંચ પીએસઆઇ ની આંતરિક બદલી
રાજપીપલા, તા 13
નર્મદાજિલ્લા પોલીસ વડાએ પીએસઆઇનો બદલીનો ગંજીપો ચિપ્યો છે. જેમાં નર્મદાના પાંચ પીએસઆઇ ની જાહેર હિતમાં આંતરિક બદલીકરી છે.
જેમાં 1) ઐ ઐસ.વસાવા
પો.સ.ઇ, ગરૂડેશ્વર ની બદલી આમલેથા પોલીસ મથકે પીએસઆઇ તરીકે,
૨) ઐસ.ડી. પટેલ
પો.સ.ઇ. આમલેથાને . કેવડીયા ટ્રાફીકપોલીસ મથકે તથા 3)
બી એમ ખાઇ શેખ
પો, સ, ઇ, કેવડીયા ટ્રાફીક પોલીસ મથકે થી ગરુડેશ્વર પોલીસ મથકે તથા 4) એ આર ડામોર પીએસઆઇ ડેડીયાપાડાની બદલી
પો.સ.ઇ, કેવડીયાટ્રાફિક પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.જયારે 5)સુ. શ્રી ઐય વી.તડવી પો.સ.ઇની બદલીફસ્ટ પો.સ.ઇતરીકે ડેડીયાપાડાપોલીસ મથકે બદલી કરવામાં આવી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા