મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સભ્ય ની હત્યા

મહીસાગર બ્રેકીંગ

ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની ની જશોદાબેન પંચાલ અજાણ્યા ઈસમો દ્વારા હત્યા

જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચ્યાં

પંચાલ સમાજ ના આગેવાન અને જીલ્લા ભાજપ ના અગ્રણી ની હત્યા

લુણાવાડા ના પાલ્લા ગામ ની ઘટના

લુણાવાડા પોલીસ અને ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા

જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે