નર્મદા બ્રેકિંગ :
આજે નર્મદામા કોરોનાના 05 કેસ પોઝિટિવ આવ્યા
પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1711 પર પહોચ્યો
આજે કુલ 342
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા19
આજે નર્મદામા કોરોનાના 05 કેસ પોઝિટિવ આવ્યા છે
આજના05 કેસમા રેપિડ ટેસ્ટના 01કેસ અને 04કેસ આરટીપી સીઆર પોઝિટિવ આવ્યા છે .જેમા
નાંદોદ તાલુકા નાં 04કેસ માનવા રજુવાડિયા, વાવડી,વડિયાઅને નીકોલી મા એક એક કેસ પોઝિટિવ આવ્યા છે.અને રાજપીપળા મા01કેસછત્ર વીલાસ મા એક કેસ પોઝિટિવ આવ્યો છે
આજે પોઝિટિવ કેસનો આંકડો 1711પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 745અને કોવીદ કેર માથી 897મળી કૂલ 1642ને રજા આપી છે .
આજેઆરટીપીસી આર નાં32અને
એન્ટીજન ટેસ્ટનાં310મળી કૂલ342 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 45557વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 31 દરદીઓ, તાવના 25દરદીઓ, ઝાડાના દરદીઓ27સહિત કુલ-68જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 996426 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 899798
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા