પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક ફિગરપિન્ટ થી મુકિત આપવામાં આવી.

*અમદાવાદ*

પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક ફિગરપિન્ટ થી મુકિત આપવામાં આવી.

ગુજરાત સરકાર ના પુરવઠા વિભાગ તાઉ તે વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક ફિગરપિન્ટ થી મુકિત આપવામાં આવી છે..આ ચાર અસરગસત જિલ્લા ગીર- સોમનાથ, જુનાગઢ,ભાવનગર,અમરેલી ના રેશનકાડઁ ધારકો કોઈપણ રેશનદુકાન ઓમા થી ઓળખ ના ૧૩ મા થી કોઈપણ એક પુરાવાઓ આપી ને ઓફલાઈન થી પોતાને મળતો રેશનજથ્થો મેળવી શકાશે. જ્યારે આ જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને મે માસ ના અનાજ- ખાંડ-કેરોસીન સહિત નો જથ્થો આ માસ ઉપરાંત આગામી ૬ જુન સુધી સંબંધિત રેશનદુકાન ઓ મા થી મેળવી શકાશે..

https://youtu.be/j0FQoOlpoiU