અંબાજી: અંબાજી પોલીસને મળી મોટી સફળતા મળી છે.
આયસર ટ્રકમાં અન્ય કેબિનમાં છુપાવવામાં આવેલ દારૂ પકડી પાડ્યો છે. 194 પેટી અને 35 બોટલ દારૂ પકડાયો. ટ્રક ડ્રાઈવર ની પણ ધરપકડ કરવામાં આવી. રાજસ્થાન થી ગુજરાત મા દારૂ લવાતો હતો. રાજસ્થાન છાપરી બોર્ડર ની પોલિસ ઊંઘતી રહી. ગુજરાત પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી. બનાસકાંઠા એએસપી સુશીલ અગ્રવાલ અંબાજી આવી તપાસ હાથ ધરી. અંબાજી પોલિસ ની સુંદર કામગીરી.10 લાખનો ટ્રક પણ પોલીસે જપ્ત કર્યો પણ માસ્ક અને કોવિડ ગાઈડ લાઈનના ઉડાવ્યા ધજાગરા.
500 રૂપિયા નો મોબાઇલ પણ કબ્જે લીધો. 21,82 લાખ જેટલી કિંમત નો દારૂ અને મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
31 ડિસેમ્બર ને લઈને ગુજરાત મા દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ કરતી અંબાજી પોલીસ..પોલિસ અધિકારીઓ માસ્ક વગર જોવા મળતા અનેક સવાલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યા.