અમદાવાદ દાણીલીમડા અને શાહ આલમ માં વીજ ચોરી ને લઈને દરોડા પોલીસ અને ટોરેન્ટની ટિમ ના દરોડા 175 પોલીસ, srp અને ટોરેન્ટ ની 10 ટીમોએ સર્ચ શરૂ કર્યું..

અમદાવાદ

દાણીલીમડા અને શાહ આલમ માં વીજ ચોરી ને લઈને દરોડા

પોલીસ અને ટોરેન્ટની ટિમ ના દરોડા

175 પોલીસ, srp અને ટોરેન્ટ ની 10 ટીમોએ સર્ચ શરૂ કર્યું..

218 વીજ ચોરીના કર્યા કેસ..

250 ગેરકાયદેસર જોડાણ ને દૂર કર્યા…