રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 675 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાથે જ 484 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આશરે 3 મહિના બાદ 600થી વધુ કેસ સામે આવ્યા છે. સાથે જ હાલ એક્ટિવ કેસની સંખ્યા 3,529 છે. રાજ્યનો રિકવરી રેટ 97.11% છે.
Related Posts
*‘માન્યતા કરતા માનવતા ચઢીયાતી…રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે અંગદાન કરી “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી* અમદાવાદ: ‘અંગ દાન,મહાદાન….’…
કોરોનાની રસીનો બીજો ડોઝ: અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી , શહેર પોલીસ કમિશ્રનરએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ સલામતીનો સંદેશ પાઠવ્યો
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના કોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના કોરોના યોદ્ધધાઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવી સલામતીનો સંદેશ આપ્યો હતો.…
ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવામાં આવ્યો.*
*ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવામાં આવ્યો.* અમદાવાદ: શહેરમાં કોરોના કાળમાં છેલ્લા…