નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લગભગ 100 મિનિટ સુધી ભાષણ આપ્યું, જેમાં તેમણે પૂર્વ પીએમ નેહરુથી લઈને પાકિસ્તાનના ઉલ્લેખ સાથે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. ભાષણ વચ્ચે જ્યારે રાહુલ ઊભા થઈને કંઈક બોલવા લાગ્યા તો મોદીએ તેમની તુલના ‘ટ્યુબ લાઈટ’સાથે કરી હતી. વડાપ્રધાને કહ્યું કે- હું છેલ્લી 30-40 મિનિટથી બોલી રહ્યો છું. તેમના સુધી(રાહુલ) કરંટ પહોંચતા આટલો વખત લાગી જાય છે. ઘણી ટ્યુબ લાઈટ આવી હોય છે.
Related Posts
*આજે – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે. *માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ*
……. *યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી* ………
ગાંધીનગર જિલ્લા ના દહેગામ માં આવેલ GIDC માં ગેરકાયદેસર સરકારી અનાજ નું ગોડાઉન ઝડપાયું
અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના ગાંધીનગર માં દરોડા. ગાંધીનગર જિલ્લા ના દહેગામ માં આવેલ GIDC માં ગેરકાયદેસર સરકારી અનાજ નું…
*સર્વ સમાજ સેના અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને ધાબળા તેમજ બાળકોને સ્કુલ કીટ વિતરણ કરવામાં આવી*
સર્વ સમાજ સેના ટ્રસ્ટના મુખ્ય સંયોજક શ્રી મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂખ્યાને ભોજન નામની સેવાકાર્ય ચલાવવામાં આવી…