ગોવામાં ક્રેશ થયું MiG-29K વિમાન

ગોવામાં એક મિગ-29K વિમાનના ક્રેશ થવાની ખબર સામે આવી છે. આ ઘટનામાં પાયલટને કોઈ નુકશાન નથી થયું. ભારતીય નોસેનાએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના સંબંધમાં ભારતીય નોસેનાના પ્રવક્તાએ પોતાના ઓફિસયલ ટ્વીટર એકાઉન્ટમાંથી જાણકારી આપી છે.પાયલેટ સુરક્ષીત એરક્રાફ્ટમાં સર્જાઈ ટેક્નિકલ ખરાબી