AMC ના અધિકારીઓ દ્વારા પ્રજા માટે ઇન્જેક્શનની વ્યવસ્થાનો કરાય છે દેખાડો


તારીખ વગરની પ્રેસનોટ આપીને પ્રજાને ગુમરાહ કરવાનો AMC અધિકારીઓનો કિમિયો

રેમડેસિવિર બાદ એમ્ફોતેરીસીન બી ના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ

અગાઉ રેમડેસિવિર માટે પણ તારીખ વગર પ્રેસનોટ જાહેર કરાઇ હતી

AMC ના અધિકારીઓ દ્વારા પ્રજા માટે ઇન્જેક્શનની વ્યવસ્થાનો કરાય છે દેખાડો

પ્રેસનોટમા કેટલા ઇન્જેક્શનનો સ્ટોક AMC પાસે છે કેટલો સ્ટોક સરકાર પાસેથી મળ્યો છે તેવી વિગત નહી

કેટલા દર્દીઓને AMC હોસ્પિટલમા ઇન્જેક્શન અપાય છે તે વિગતો પણ છુપાવાઇ

અધિકારીઓ અધુરિ વિગત આપીને કામનો કરી રહ્યા છે દેખાડો

પ્રેસનોટ બાબતે પત્રકારોએ સવાલ પુછતા મ્યુનિસિપલ કમિશ્નર ગ્રુપ માથી લેફ્ટ થયા