માનનીયશ્રી રાજીવ સાતવ, માનનીયશ્રી અમિત ચાવડા અને માનનીયશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારે પસાર કરેલા ખેડૂત વિરોધી કાયદાઓ સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં યોજવામાં આવેલ “પ્રતિક ઉપવાસ અને ધરણાં” સ્વરૂપે વિરોધના કાર્યક્રમ. – પંકજ આહીર.

માનનીયશ્રી રાજીવ સાતવ, માનનીયશ્રી અમિત ચાવડા અને માનનીયશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં
કેન્દ્ર સરકારે પસાર કરેલા ખેડૂત વિરોધી કાયદાઓ સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં યોજવામાં આવેલ “પ્રતિક ઉપવાસ અને ધરણાં” સ્વરૂપે વિરોધના કાર્યક્રમ
તા. 06 ડિસેમ્બર, રવિવારે સવારે 10:00 વાગે,
સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર