ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હવે ઉતર ગુજરાતનાં પ્રવાસે

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હવે ઉતર ગુજરાતનાં પ્રવાસે જશે,
3 સપ્ટેમ્બરથી ઉતર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત થશે,
અંબાજી દર્શન કરી ઉતર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરશે.