પૂર્વમંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામીતની ધરપકડ કલમ 308 હેઠળ ગુનો નોંધાયો. HC ની ટકોર બાદ પોલીસની કાયર્વાહી.

પૂર્વમંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામીતની ધરપકડ
કલમ 308 હેઠળ ગુનો નોંધાયો
HC ની ટકોર બાદ પોલીસની કાયર્વાહી
પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી થવાનો મામલો
ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ કરાઈ ધરપકડ