ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી,

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતમા એકંદરે વરસી શકે છે છૂટોછવાયો વરસાદ