બ્રેકીંગ. – તાપીમાં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધનો મામલો.. કોર્ટમાં રાજ્ય સરકાર વતી સરકારી વકીલનું નિવેદન…

બ્રેકીંગ

તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો..

કોર્ટ માં રાજ્ય સરકાર વતી સરકારી વકીલ નું નિવેદન…

પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં નહતી આવી..

તાપી ના સ્થાનિક પોલીસ અધિકાર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા..

ભાજપ ના નેતા કાંતિ ખરાડી સામે 308 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે..