અમદાવાદ કારંજના પીઆઇ તડવીએ આપી કોરોનાને મ્હાત. કર્મીઓએ કર્યું ભવ્ય સ્વાગત.

અમદાવાદ: અમદાવાદ કારંજ ના પીઆઇ તડવી એ આપી કોરોના ને મ્હાત. કોરોનાથી સંકેમિત થયા હતા. હિંમત ન હારતા કોરોના ને મ્હાત આપી ફરજ પર ફરી હજાર થયા. હાજર થતા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. 24X7 સમાજના લોકો માટે સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે તત્પર રહેનાર કોરોના વોરિયર્સ ને સલામ🇮🇳