આવતીકાલે કામરેજ ખાતે પત્રકાર એકતા સંગઠન દ્વારા તાલુકા સંગઠનની રચના અંગે પત્રકારોનું કામરેજમાં અધિવેશન યોજાશે

સુરતમાં કામરેજ ખાતે આવતીકાલે સવારે ૧૦-૦૦ કલાકે નીચેના સરનામે કામરેજ ખાતે પત્રકાર એકતા સંગઠન દ્વારા તાલુકા સંગઠનની રચના અંગે પત્રકારોનું કામરેજમાં અધિવેશન યોજાશે સરનામું દયાળજી ગોવિંદજી પટેલ સહકારી સંસ્થાકામરેજ ચારરસ્તાની કોલેજ પછી નવાગામ રોડ કામરેજ ચાર રસ્તા જીલ્લો સુરત સંપર્ક- એસ.વાય.ભદોરિયા ૮૯૮૦૮ ૬૩૧૬૩ સચિન ભાઈ પટેલ મો ૮૯૮૦૦ ૩૦૮૦૮ સતિષભાઈ કુંભાણી ૯૯૭૮૨૭૮૭૮૫