રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન
રાજપીપલા, તા.4
રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લા ઓમા આવતીકાલે5મીએ
સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ,અને ગુજરાત
સમસ્ત આદિવાસી સમાજ,
ગુજરાતીદ્વારા આદિવાસી એકતા સંમેલનયોજાશે
આદિવાસી ભાઇઓ બહેનો આદિવાસી સમાજની એકતા
અને અખંડિતતા માટે
દરેક જિલ્લામાં આવા સંમેલનોનું આયોજન કરેલ છે.”
આદિવાસી સમાજ ના તમામ રાજકીય, ધર્મ, સંપ્રદાય અને જાતિના સંગઠનોને આહવાન.
કરતા આદિવાસી સંગઠનોએ જણાવ્યું છે કેઆદિવાસીની ઓળખ અને અસ્મિતા, સંસ્કૃતિના રક્ષણ માટે આદિવાસી એકતાનો
સંદેશ તમામ આદિવાસી સમાજ સુધી પહોંચાડી જાગૃતિ લાવવાના આશય સાથે,
આર.બી.સી. (રબારી, ભરવાડ અને ચારણ)ને આદિવાસીની યાદી માંથી રદ્ કરવાની
માગણી સંદર્ભે રાજ્ય વ્યાપી સંમેલનો શરૂ કરવાના આશય હેતુ આદિવાસી એકતા સંમેલનનું
આયોજન રાખવામાં આવેલ છે. જેમા આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો તથા સમાજને
સંગઠીત કરી વિવિધ પડતર પ્રશ્નો ના નિકાલ સંદર્ભમાં એક સંમેલન યોજાશે
આ સંમેલન
રાજપુત છાત્રાલય,
ગ્રાઉન્ડ પાછળ, સેવાશ્રમ
હોસ્પિટલ સામે,પાંચબત્તિ નજીક, ભરૂચખાતે
સમય :-સવારે ૧૦:૦૦ કલાકે
અને સરદાર ટાઉન હોલ,
રાજપીપલા ખાતે બપોરે ૩ કલાકેયોજવાનુ છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
–