કલોલ ખાતે પત્રકાર એકતા સંગઠનના કલોલ તાલુકા તથા શહેરની કારોબારીની રચના કરવામાં આવી

પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને સંસ્થાના પ્રયોજક આદરણીય શ્રી સલીમભાઈ બાવાણી તથા સંસ્થાના તમામ હોદ્દેદારોના વડપણ હેઠળ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 20 જિલ્લાઓમાં પત્રકાર એકતા સંગઠનની કારોબારીની રચના પૂર્ણ થઈ ગયેલ છે