અમરેલી જિલ્લામાંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી અમરેલી પોલીસ.
જીએનઇબઅમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વિદેશમાંથી તબીબી ડિગ્રી લઈને ભારતમાં સ્ક્રીનીંગ ટેસ્ટ(M.C.I.) પાસ કર્યા વગર મેડિકલ પ્રેક્ટિસ કરી શહેરમાં શ્નીનાથજી હોસ્પિટલ & ક્રીટીકલ કેર નામની હોસ્પિટલ ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરનાર બોગસ ડોકટર વિરૂદ્ધ વડીયા પોલીસે ગુનો રજી. કરી ધરપકડ કરવામાં આવી છે.