સીઆરપીએફમા કોબરા કોમાંડો ગુમ થઈ ગયેલ છે.

આ ભાઈ ગુમ થઈ ગયેલ છે અજીતસિંહ પરમાર રહે- કોડીનાર જી-ગીર સોમનાથ જે સીઆરપીએફ મા કોબરા કોમાંડો મા ફરજ બજાવે છે જે પોતાની ડયૂટી ઉપરથી રજા ઉપર ઘરે આવતા હતા છેલ્લે કાલે સાંજે વાત થઈ છે જેમનો સામાન અને મોબાઈલ મુંબઇ રેલવે સ્ટેશન પર થી મળ્યો છે કોઈને જાણ થાય તો મો.ન. 9106017435, 7990810406 ઉપર સંપર્ક કરવો