નવા કેસ:- ૧૪૭૭
ડીસ્ચાર્જ:- ૧૫૪૭
મૃત્યુ:- ૧૪
ગાંધીનગર શહેરમાં આજે વધુ ૩૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…
સેકટર:-૨-૨
સેકટર:-૩-૨
સેકટર:-૫-૩
સેકટર:-૬-૧
સેકટર:-૭-૨
સેકટર:-૧૨-૨
સેકટર:-૧૩-૨
સેકટર:-૨૦-૧
સેકટર:-૨૧-૧
સેકટર:-૨૨-૧ સેકટર:-૨૩-૨ સેકટર:-૨૬-૨ સેકટર:-૨૭-૪ સેકટર:-૨૮-૪ જી.ઈ.બી.:-૧
*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૩૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*
વાવોલ-૩,દો.વાસણા-૧, જલુંદ-૧,કોલવડા-૨,કોબા-૧, અડાલજ-૩,કુડાસણ-૬, સુઘડ-૧,ખોરજ-૧,બહિયલ-૧માણસા-૩,સમૌ-૧,ઇટાદરા-૧,રાજપુરા-૧,દેલવાડા-૧, કલોલ-૧,સઇજ-૧,બાલવા-૨.
*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૬૧ કેસ નોંધાયા…*
ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…