નર્મદા બ્રેકિંગ નર્મદામા ફાટ્યો કોરોનાનો બોબ્મ વિસ્ફોટ. આજે એક જ દિવસમા સૌથી વધારે 23 કેસ નોંધાયા.

નર્મદા બ્રેકિંગ

નર્મદામા ફાટ્યો કોરોના નો બોબ્મ વિસ્ફોટ

આજે એકજ દિવસ મા સૌથી વધારે 23કેસ
નોંધાયા

રાષ્ટ્રપતિ નાં આગમન ટાણે કેવડિયામા 7કેસ પોઝિટિવ

આજે સાજા થયેલ09 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1464 પર પહોચ્યો

આજે વિક્રમ જનક સૌથી વધારે 1209 ના
ટેસ્ટ કરાયા

રાજપીપલા, તા23
ગુજરાત મા વધતા જતા કોરોના નાં કેસમાં નર્મદા જિલ્લા મા પણ કેસો વધી રહ્યા છે. આજેનર્મદામા કોરોના નો બોબ્મ વિસ્ફોટ થયો છે.આજે એકજ દિવસ મા સૌથી વધારે 23કેસ
નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.જેમારાષ્ટ્રપતિ નાં આગમન ટાણે કેવડિયામા 7કેસ પોઝિટિવ આવતાપ્રવાસીઓમા પણ ફાફડાટ ફેલાયો છે
આજે નર્મદામા 23 કેસ પોઝિટિવ આવ્યાછે

.તે પૈકી નાંદોદ તાલુકામા 03
અનેરાજપીપળા મા
09કેસ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગરુડેશ્વર તાલુકા મા 08કેસ અને તિલકવાડા તાલુકા મા 3 કેસ પોઝિટિવ આવ્યા છે

આજે પોઝિટિવ કેસનો આંકડો 1464પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 617
અને કોવીદ કેર માથી 779મળી કૂલ 1386ને રજા આપી છે
આજેઆરટીપીસીઆર મા 60અને
એન્ટીજન ટેસ્ટ મા 1149મળી કૂલ1209 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-47851વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 29 દરદીઓ, તાવના 37દરદીઓ, ઝાડાના દરદીઓ 21સહિત કુલ-96જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 991100 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 792635
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા