અમદાવાદ: દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 4 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC, આણંદ દ્વારા એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની થીમ ‘મહિલા સશક્તિકરણ’ રાખવામાં આવી હતી. બટાલિયનની 104 કેડેટ્સ અને સ્ટાફે આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, વઢવાણ ખાતેની કે.પી. ગર્લ્સ હાઇસ્કૂલની 26 ગુજરાત બટાલિયન NCCની જુનિયર વિંગ કેડેટ્સે પણ આ પ્રસંગે સમાજ માટે સંદેશ ફેલાવ્યો હતો.
Related Posts
ભાવનગર ઘોઘા હત્યા કેસમાં વિધાનસભા ગેટ નંબર 1ના ઘેરાવની ચીમકી બદલ MLA જીગ્નેશ મેવાણીની અટકાયત
#ભાવનગર ઘોઘા હત્યા કેસમાં વિધાનસભા ગેટ નંબર 1ના ઘેરાવની ચીમકી બદલ MLA જીગ્નેશ મેવાણીની અટકાયત
ભુવનેશ્વર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL) નો ઉદઘાટન સમારોહ યોજાયો.. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સહિત ન્યાયાધીશ રહ્યા હાજર..
ભુવનેશ્વર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL) નો ઉદઘાટન સમારોહ યોજાયો.. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સહિત ન્યાયાધીશ રહ્યા હાજર.. ન્યૂઝ: ઈન્ડિયન…
આજે ગુજરાતમાં 14,605 કેસ નોંધાયા, 173 લોકોના મોત
30.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 14,605 કેસ નોંધાયા, 173 લોકોના મોત* *અમદાવાદમાં 5439 કેસ**સુરતમાં 2011 કેસ**રાજકોટમાં 663 કેસ**વડોદરામાં 921 કેસ*…