વટવા પોલીસની બેદરકારી આવી સામે. મારામારીની ફરિયાદમાં ફેક મનીન કલમ લગાવી.

વટવા પોલીસ ની બેદરકારી આવી સામે

મારા મારીની ફરિયાદ માં ફેક મની ની કલમ લગાવી

Ipc 323 ની જગ્યાએ પોલીસે લગાવી 232 ની કલમ

ઓન લાઈન એફ આઇ આર માં દેખાઈ વટવા પોલીસની મોટી ભૂલ