અમદાવાદ ના કેડિલા ઓવરબિજ નજીક પુનિતનગર રેલવે ફાટક પાસે એક વૃધ્ધ એ જીવન ટુંકાવવા કયોઁ પયાસ
ઘસમસતી આવી રહેલ રેલગાડી સામે પડતું મુકયું જોકે વૃધ્ધ ની જીવનદોરી હજુ બાકી હોવા થી વૃધ્ધ ના હાથપગ કપાયા અને જીવ બચ્યો
વટવા જી આઈ ડી સી પોલિસ એ ૧૦૮ ની મદદ થી વૃધ્ધ ને પાથમિક સારવાર આપવા ની સાથે હોસ્પિટલ ખસેડાયો
અજાણ્યા વૃધ્ધ ની ઓળખ હજુ બાકી