અમદાવાદ
કોવિડ અંગે પુરતા બેડ હોવાના ડૉ. રાજીવકુમાર ગુપ્તા ના નિવેદન નો મામલો
અધિક મુખ્ય સચિવ ના પત્ર અને amc ના ટ્વિટમાં મોટો તફાવત
Amc ના ટ્વિટમાં ખાનગી ક્વોટા માં 169 બેડ જ ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ
જ્યારે ઉચ્ચ અધિકારિના સત્તાવાર પત્રમાં 501 બેડ ખાલી હોવાનો દાવો.