પશ્ચિમ અમદાવાદ જોધપુર વોર્ડ સૈટેલાઈટ વિસ્તાર કૉરોનાની ભયંકર ઝપટમા

*પશ્ચિમ અમદાવાદ જોધપુર વોર્ડ સૈટેલાઈટ વિસ્તાર કૉરોનાની ભયંકર ઝપટમા છે. પ્રેરણાતિર્થ દેરાસર પાસે રિદ્ધિ ફલેટસ,પૃથ્વીટાવર સીલ કરાયા.વિવેકાનંદ ફલેટમા ૧૨, અને મૌલિક ટેનામેન્ટમા ૮ સહિત ૪૦ કૉરોના પોઝિટિવ થયા.અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તાર જોધપુર ચારરસ્તા ૧૨ કૅસ પોઝિટિવ છે. સાચવજો બધા. 🙏🕵🙏*