નર્મદા બ્રેકિંગ : દિવાળીના તહેવારો મા કોરોના ના કેસો ઘટ્યા. આજે માત્ર 03 કેસ પોઝિટિવ નોંધાયા

નર્મદા બ્રેકિંગ :
દિવાળીના તહેવારો મા કોરોના ના કેસો ઘટ્યા.

આજે માત્ર 03 કેસ પોઝિટિવ નોંધાયા

આજે સાજા થયેલ14 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1381 પર પહોચ્યો

આજે 164ના
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા15

દિવાળીના તહેવારો મા કોરોના ના કેસો ઘટવા પામ્યા છે જેમા ગઈકાલે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે આજે આજ માત્ર 03 કેસ પોઝિટિવ નોંધાયાછે. આમ બે દિવસ મા માત્ર 3જ કેસ નોંધતા લોકો માટે રાહત ના સમાચાર જણાયા છે.
આજે નર્મદામા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.તે પૈકી નાંદોદ મા01
1કેસ અ અનેરાજપીપળા મા 02કેસ પોઝિટિવ આવ્યા છે
આજે પોઝિટિવ કેસનો આંકડો 1381પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 598
અને કોવીદ કેર માથી 752મળી કૂલ 1350ને રજા આપી છે

આજેઆરટી પીસીઆર મા 03અને,ટ્રુનેટ મા01
એન્ટીજન ટેસ્ટ મા 160મળી કૂલ 164 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 35432વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 11 દરદીઓ, તાવના 09દરદીઓ, ઝાડાના દરદીઓ04સહિત કુલ-24જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 989468 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 790785
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા