તમારા દરેક WHATSAPP ગ્રુપમાં ફોરર્વેડ કરવા વિનંતી શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય તો
તેનો ઈલાજ કોકલીયર ઈ પ્લાન્ટ સર્જરીથી શક્ય છે આ ઓપરેશન 10 થી 12 લાખ રૂપિયા માં થાય છે
તે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે લાયન્સ લબ ધોરાજી ના પ્રયત્નોથી સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ફ્રી ઓપરેશના કરવા માં આવશે .
અત્યાર સુધીમાં અમદાવાદના વિખ્યાત ડોક્ટર શ્રી વિનોદ ખંધાર સાહેબ દ્વારા 468 થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે
*જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના*
આભાર
પ્રમુખ
લાયન્સ કલબ – ધોરાજી
દલસુખભાઈ વાગાડીયા
મો -9879511707
જાણ કરવા વિનંતી