અમદાવાદમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો પુરાવો. ગોતામાંથી ગુમ 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ મળ્યો.

અમદાવાદમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો પુરાવો

ગોતામાંથી ગુમ 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ મળ્યો

ઓગણાજ ટોલ નાકા પાસેથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

2 દિવસ પહેલા બાળકી ખુશી થઇ હતી ગુમ
🙏🙏🙏