મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક..

*મતદાર યાદી સુધારણા કાયઁકૃમ*

આગામી ચૂંટણી પહેલાં એક તક..

*તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર )*

*સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦*

સ્થળ – *આપના મતદાન મથકે*
મળવુ – *આપના બુથ લેવલ અધિકારીને*

નવુ નામ નોધાવવુ – *ફોમઁનં – ૬*
નામ કમી કરાવવુ – *ફોમઁ ન – ૭*
નામ માં સુધારો – *ફોમઁ નં – ૮*
સ્થળ બદલવુ – *ફોમઁ નં – ૮ ક*

આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો
મતદાર યાદી સુધારણા પોગૃામ નો આપની અનુકુળતા એ લાભ લો.