વહેલી સવારની વલસાડ નજીકની ઘટના
વલસાડ નજીક નંદાવલા હાઇવે પરનો બનાવ
અમદાવાદ થી બેંગ્લોર જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં અથડાઈ ટ્રક
ટ્રક ચાલકને ઝોકું આવતા ડિવાઈડર કુંદાવી બસમાં અથડાતા
20 થી વધુ મુસાફરોને પોહચી ઇજા
ટ્રક અને બસના ચાલકની હાલત ગંભીર
બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા
ઘાયલોને વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માત સર્જાતા હાઇવે જામ સર્જાયો
પોલીસ અને સ્થાનિકોએ સ્થળ પર કામગીરી હાથ ધરી.