વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વતન પ્રવાસનો બીજો દિવસ
કેવડિયાથી સી પ્લેન મારફતે પીએમ આવશે અમદાવાદ
વહેલી સવારથી રિવરફ્રન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રિવરફ્રન્ટ પર સતત પોલીસનું પેટ્રોલીંગ
મોર્નિંગ વોકર્સને વોકિંગ માટે રિવરફ્રન્ટ પ્રતિબંધ લગાવ્યો
સતત બોટ માં પોલીસનું પેટ્રોલીંગ