ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ ની વસાહતો મા માગોઁ પાણી મા ગરકાવ થયા
સતત પડી રહેલા વરસાદ ને લઈ ને પુવઁ વિસ્તાર ની બગડતી જતી સિથ્તી
આસપાસ ની અનેક સોસાયટી ઓ મા વરસાદી પાણી ફરી વળ્યા
ખોખરા થી Ctm માગઁ પર વરસાદ ને લઈ ને વાહનો ની કતારો લાગી
Ctm કુશાભાઉ ઠાકરે હોલ સામે ના માગઁ પર બેએક ફુટ પાણી ભરાયા
કેનાલ પાસે ની અનેક સોસાયટી ઓમા પાણી ફરી વળ્યા
પુનિતનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા