Pmની અમદાવાદ મુલાકાતને લઈને રસ્તા કરાયા બંધ
આજે બપોર સુધી રિવરફ્રન્ટનો માર્ગ રહેશે બંધ
RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ
વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ બંધ
સવારે 10થી બપોરે 02 વાગે સુધી માર્ગ બંધ
શહેમાં 24 કલાક સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ આવ્યો