આવતીકાલથી પ્રધાનમંત્રી ગુજરાત ના બે દિવસીય પ્રવાસે
પ્રથમ દિવસે વિવિધ આયામો નું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ
એકતા મોલ, એકતા નર્સરી, જંગલ સફારી, ક્રુઝ બોટ સહિત વિવિધ આયામો નું લોકાર્પણ
એકતા મોલ નું પ્રધાનમંત્રી લોકાર્પણ કરી પ્રદર્શની નિહાળશે
વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપવામાં ભારત માં બનેલી ચીજવસ્તુઓ નું એકતા મોલ માં થશે વેચાણ
ગુજરાત, જમ્મુ કાશ્મીર, કેરળ સહિત ના રાજ્યોમાં બનતી ચીજવસ્તુઓ નું થશે વેચાણ