ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલ એ ઘુમા ના લક્ઝુરિયસ ફાર્મ હાઉસ માંથી સટ્ટા બેટિંગ જુગાર ઝડપ્યું

ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલ એ ઘુમા ના લક્ઝુરિયસ ફાર્મ હાઉસ માંથી સટ્ટા બેટિંગ જુગાર ઝડપ્યું કુખ્યાત બુટલેગર અને જુગારી અશેષ અને ઇન્દ્રવદન ઝડપાયા સ્ટેટમોનિટરિંગ સેલે એ1 લાખ રોકડ સહિત 12 આરોપી ને ઝડપી પાડ્યા તથા અગાઉ ઇન્દ્રવદન અને અશેષ વિરૃધ્ધ જુગાર ના ગુનાં ખાડિયા પોલીસ સ્ટેશન માં નોંધાઈ ચુક્યા છે…