અમદાવાદ AMC ના પૂર્વ રોડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન અને તેમના ધર્મ પત્ની કોરોના સંક્રમિત થયા.

અમદાવાદ: AMC ના પૂર્વ રોડ બિલ્ડીંગ કમિટિ ના ચેરમેન તેમજ કોગેસના પદેશમંત્રી અને હાટકેસવર ભાઈપુરા વોડઁના પુવઁ કોરપોરેટર એવા અરવિંદ ચૌહાણ કોરોનાથી સંકઁમિત બન્યા તેમજ તેમના ધમઁપત્ની પણ કોરોના પોઝિટીવ જાહેર થયા.

કોરોનાની વૈશ્રિવક મહામારીના સમય લોકડાઉન દરમ્યાન મેડિકલ કીટ સાથે જરુરિઆતમંદની સેવાની આહલેક જગાવી સતત અનેક મહિનાઓ સુધી રસોડું ધમધમતું રાખીને તમામ સંપ્રદાયોના નાગરિકોને તંત્રના સહકારથી ભોજન સાથે માસ્ક સેનેટાઈઝ અને અનાજની હજારો કીટોની મદદ પુરી પાડનાર તેમજ હજારો પરપાંતના નાગરિકોને તેમના વતન મોકલવાની પેરક કામગીરી કરતા અંતે તેમનો અને ધમઁપત્નીનો કોરોના પોઝિટીવ રિપોટ આવતા તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ કરાવી ને પોતાના નિવાસસ્થાને જ કવોરન્ટાઈન થયા તેમના શુભેચ્છકો એ તેમના સ્વાસ્થ્યની કામનાઓ કરી.