અમદાવાદ ના હાટકેસવર સી ટી એમ માગઁ પર ની ઘટના અસામાજિક તત્વો એ આંતક મચાવી ને છરી ઓ સાથે એકાએક હુમલો કરતા એક મહિલા સહિત બે જણા ને થઈ ઈજા

અમદાવાદ ના હાટકેસવર સી ટી એમ માગઁ પર ની ઘટના અસામાજિક તત્વો એ આંતક મચાવી ને છરી ઓ સાથે એકાએક હુમલો કરતા એક મહિલા સહિત બે જણા ને થઈ ઈજા નાસ્તા ની લારી ચલાવતા યુવક ને ગંભીર ઈજા થતા એલ જી ખસેડાયો હુમલાખોર ઓ એ વાહનો મા તોડફોડ