કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભડકો
કોંગ્રેસમાંથી કૈલાસદાન ગઢવીનું રાજીનામુ
કૈલાસદાન ગઢવી છે કોંગ્રેસનાં છે નેતા
પ્રવકતા તરીકે પણ સેવા આપતા હતા ગઢવી
કચ્છમાં ઉમેદવારની પસંદગીથી થયા છે નારાજ
છેલ્લાં બે ઇલેકશનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારને ટિકિટ મળતા નારાજ
કૈલાસદાન ગઢવીએ પ્રમુખને મોકલી આપ્યું રાજીનામુ…