જીએસટી અમલીકરણને ચાર વર્ષ પૂર્ણ થયાં
આજે પણ જીએસટીના નામે રાજ્યમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ ચાર વર્ષ દરમિયાન ગુજરાતમાંથી અંદાજે લગભગ રુપિયા 2500 કરોડની કરચોરી ઝડપાઈ
રાજ્યમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સામાં વધારો
ખાસ કરીને ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવી બોગસ બિલીંગના કૌભાંડ આચરવાના કેસો સામે આવ્યા