AMC ના લાંચિયા ડે.હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ ને સસ્પેન્સ કરાયા.

અમદાવાદ:

  • AMC ના લાંચિયા ડે.હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ ને સસ્પેન્સ કરાયા.
  • ACB એ જાણ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે મુકેશકુમારે કર્યા સસ્પેન્ડ.
  • 1.50 કરોડનું બિલ પાસ કરવા 10 ટકા લાંચ માંગી હતી ડો.અરવિંદ પટેલે.
  • સ્પેશિયલ ACB કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી.
  • કોર્ટે 23 જૂને આરોપી અરવિંદ પટેલને ફરાર જાહેર કર્યો.