ગુજરાત સાબરકાંઠા પોળો અભાપુરના જંગલમા પ્રવાસીઓ માટે પ્રતિબંધ

શનિવાર, રવિવારે બહારથી આવતા મુલાકાતીઓ માટે લગાવ્યો પ્રતિબંધ

કોરોના સંક્રમણ વધતા અને પોળો ના જંગલમાં ભીડ વધતા નિર્ણય