10પૈકી નાંદોદ તાલુકામા -06 ,તિલકવાડા તાલુકા મા -02,ગરુડેશ્વર તાલુકા મા -01કેસ અને રાજપીપલા મા -01કેસ પોઝિટિવ
આજે સાજા થયેલ 11ને રજા આપી
નર્મદા કૂલ 936
પોઝિટિવ કેસ
આજે કુલ 485
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા28
આજે નર્મદા જિલ્લામા10 કેસ પોઝિટિવ આવ્યાછે .
જેમા આજનો 10કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -01કેસ ,રેપિડ મા -08અને ટ્રુ નેટ મા -1કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા 10પૈકી નાંદોદ તાલુકામા -06,તિલકવાડા તાલુકા મા -02,ગરુડેશ્વર તાલુકામા -01કેસ અને રાજપીપલામા -01 પોઝિટિવ આવ્યા છે
જેમા નાંદોદમા લાછરસ ગામે એકી સાથે -03કેસ,વડિયા, ભદામ , પાટના ખાતે એક એક પોઝિટિવ નોંધાયાછે
જ્યારે તિલકવાડા તાલુકામા બુન્જેઠા ખાતે -02 કેસપોઝિટિવ આવ્યો છે .અને ગરુડેશ્વર તાલુકા મા કેવડીયા ગામે -01કેસ પોઝિટિવ આવ્યો છે આજે રાજપીપલામા નવા ફલીયા ખાતે એક કેસ પોઝિટિવ નોંધાવ્યા છે.
વડોદરા ખાતે રીફર 02 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 19અને કોવીદ કેર 15અને અને હોમ આઇસોલેશનમા 05મળી કૂલ 39દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 936 પર પહોચ્યો હતો આજે કોવીદ મા થી 04અને અને કોવીદ કેર માથી 07મળીકૂલ 11 દર્દીઓ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 459અને કોવીદ કેર માથી 435મળી કૂલ 894ને રજા આપી છે .
આજે કુલઆરટી પીસી આરના24,અનેટ્રુ નેટ ના -02અને એન્ટીજન ટેસ્ટ ના 459 મળીકૂલ 485ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 53276વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 21 દરદીઓ, તાવના 21 દરદીઓ, ઝાડાના 37 દરદીઓ સહિત કુલ-79 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 972971 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 764647
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા